૬-અ) પ્રનીધાનાદીયોની:
- વીતરાગ પરમાત્માના વચનો માં અપૂર્વ શ્રદ્ધા અને પ્રેમ વર્તે છે.
- આ આત્મા પ્રનીધાનાદી પાંચ આશય રાતનો મેળવવા ઉત્સુખ બને છે.
- પાંચ રત્નો:
- ધર્મકાર્ય કરવાની પ્રબળ ઈચ્છા
- સમય મળતા તે ધર્મકાર્ય માં પ્રવૃત્તિ
- સામે આવતા વિઘ્નનો પરાજય
- અંતે સિદ્ધિ
- વિનિયોગ ની પ્રાપ્તિ
ઘણી જગ્યા એ પ્રનીધાનાદીયોની ને બદલે પરીગ્યાનાદેયોની વપરાય છે.
૬-બ) પરીગ્યાનાદેયોની:
- સ્થિરા દ્રષ્ટિ માં સમ્યક્ત્વ થવા થી આત્મતત્વ એ જ સાર છે, એમ યથાર્થ જણાય છે.
- બોધીરત્ન રૂપ હીરો મળવા થી સંસારિક પૌદ્ગલિક અન્ય પદાર્થ ની તુચ્છતા સમજાય જાય છે, અને આત્મા ની આપત્તિઓ દુર થાય જાય છે, અને મંગલ જ મંગલ થાય જાય છે.
No comments:
Post a Comment