
(૫) ચારિ(ઘાસ ચારાને) ચરક (ચરનાર) પરંતુ સંજીવની ને અચરક(ન ચરનાર) એવા આ બળદ ને ચારણ(ચરાવનાર) નિત્યા (ન્યાય વડે) યોગી મહાત્મા ઓ પરોપકાર કરે છે.
આ રીતે મિત્રા વગેરે પહેલી ચાર દ્રષ્ટિ સમયે દ્રષ્ટિ ભેદ હોય છે. પરંતુ સ્થિરા વગેરે પાછળ ની ચાર દ્રષ્ટિ ના સમયે આવા પ્રકાર નો દ્ર્શ્તિભેદ હોતો નથી

No comments:
Post a Comment