યોગ દ્રષ્ટિ સમુચ્ચય :-
ફેબ્રુઆરી ૨૨, ૨૦૧૧ - મન્ગરવાર.
ગાથા ૧૫, પાના # ૮૨,૮૩.
પરાદ્રષ્ટિ - પરા = અંતિમ, સર્વોત્તમ. ચંદ્રમાની ચાંદની સમાન નીર્મર બોધ. સૌથી શ્રેષ્ટ જ્ઞાન (બોધ).
પરાદ્રશતીમાં આત્મા જ્ઞાન દ્વારા ત્રણે ભુવનને જાણે છે. આ બોધ સર્વકાળે સદ્ધ્યાન રૂપ જ હોય છે એટલે સમાંધીમય જ હોય છે અને પરભાવ ન હોવાથી આકુલતા-વ્યાકુળતા હોતી નથી અને સ્વભાવ્દશામાં ઉત્તમસુખ વર્તે છે.
જીવન દોષરહિત હોવાથી પ્રતીક્રમાંનાદી શુભ અનુંષ્સ્થાન તેઓને સંભાવતા નથી. અને આ દ્રષ્ટિ વારો જીવ હવે પૂર્વે બાંધેલા અઘાતી કર્મોને ખપાવવા માટે જ બધી પ્રવૃત્તિ કરે છે અને તે ખપાવી અંતે અવશ્ય મુક્તિપદ પ્રાપ્ત કરે છે
લખવામાં અને જોડણીમાં ભૂલો છે તેને માટે માફી માંગું છું . ભૂલો સુધારીને વાંચશો
ReplyDelete