Monday, February 21, 2011

02/21/2011 (Monday) Gatha 15

યોગ્દ્રષ્ટિ સમુચ્ચય:-
ફેબ્રુઅરી ૨૧, ૨૦૧૧ - સોમવાર
ગાથા ૧૫ - પાના # ૮૦, ૮૧.
સાતમી પ્રભાદ્રષ્ટિ - આ દ્રષ્ટિમાં બોધ સૂર્યના પ્રકાશ સમાન હોય છે. આ જ્ઞાનપ્રકાશ આત્માને સર્વકાળે ધ્યાનનો હેતુ બને છે, અને મોહદશા ક્ષીયમાન થવાથી અનુકુર-પ્રતીકુર સંજોવોમાં પણ સંકલ્પ-વિકલ્પ પ્રાયઃ નથી હોતા અને આત્માને સમતાના સુખનો જ સ્વાદ લાગે છે અને તેને માટે કોઈ શાસ્ત્ર પાઠનો કે શ્લોકોનો આધાર લેવો પડતો નથી.
પ્રભાદ્રષ્ટિ એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિની પૂર્વે સર્વોત્તમ નીર્વિકાલ્પાવાસ્થાવારી દ્રષ્ટિ છે.

1 comment:

  1. લખવામાં અને જોડણીમાં ભૂલો છે તેને માટે માફી માંગું છું . ભૂલો સુધારીને વાંચશો

    Raj

    ReplyDelete