ગાથાં ૧૫. પાનાં ૮૪, ૮૫
મિત્રા, તારા, બલા, દીપ્રા, સ્થિરાં, કાન્તા, અને પરા દ્રસ્ટીઓ સદદ્રષ્ટિ
આત્માની છે તેની સામાન્ય રૂપરેખા ગ્રંથકારે અહી બતાવી છે.
સદદ્રષ્ટી એટલે સંમ્યગદ્રષ્ટી॰
પ્રથમ ચાર દ્રષ્ટિમા જીવ મિથ્યાદ્રષ્ટિ હોય છે પણ આ સમયે મિથ્યાત્વ મંદ
થતું જાઈ છે અને તેને કારણે સદદ્રષ્ટિ પ્રાપ્ત થતી હોય છે તેથી પ્રથમ ચાર
દ્રષ્ટીઓ પણ સદદ્રષ્ટી તરીકે ગણાવી છે.
જીવની સદદ્રષ્ટિ મેરવવાની ક્રિયાને સમજાવવા શેરડીમાથી રસ પછી કકકબ, ગુડ,
ખાંડ, સાકર, મત્સ્યંડી, વર્ષોલક ( સાકારના ચોસલાનો હાર) તેમ જીવને
મિથ્યાત્વીમાથી સમયગદ્રષ્ટિ બનવા માટે સંવેગ ગુણનું રૂપાંતર આ આઠ
દ્રષ્ટિથી સમજાવવામાં આવ્યું છે.

No comments:
Post a Comment